NATIONAL SURAT : ભાજપના વોર્ડ નંબર ૩૦ના મહિલા મોરચાના પ્રમુખના આપઘાતને પગલે ચકચાર

સમગ્ર ઘટના બની ત્યારે પરિણીતાના ત્રણેય સંતાનો ઘરે હતા, ચિરાગ અને પ્રેમએ ભેગા મળી દરવાજો તોડ્યો લાઈટ એન્ડ ફાયર કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે હત્યાના ગંભીર આક્ષેપો :... More

GUJARAT SURAT : ડિંડોલીમાં પરિણીતા પાસેથી કાર ભાડે લીધા બાદ ઠગબાજ ઈસમે ચાઉં કરી

કારનો અકસ્માત થયા બાદ કાર ગેરેજમાં રીપેર કરાવી 2.25 લાખનો ખર્ચ કરાવી બિલ પણ ન ચુકવ્યું ડીંડોલી વિસ્તારમાં રહેતી પરણીતાએ પર્વત ગામ વિસ્તારમાં રહેતા યુવકને પોતાની કાર ભાડેથી ચલાવવા માટે આપી... More

GUJARAT SURAT : લગ્નની લાલચ આપી મહિલા સાથે બળાત્કાર ગુજારી સોનાનો ચેઇન પણ પડાવ્યો

લક્ઝરી બસમાં સંપર્કમાં આવ્યા બાદ યુવકનું કારસ્તાન મહિલાએ તપાસ કરતા માલુમ પડ્યું કે યુવકની સગાઇ થઇ ગઈ હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ હતા શહેરના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી પરણીતા લક્ઝરી... More

NATIONAL SURAT : સચીનના પાલીગામમાં તાપણું કરતી ત્રણ બાળકીનું ઊલટીઓ થયા બાદ ભેદી સંજોગોમાં મોત

બે બાળકીઓએ આઇસક્રીમ ખાધા બાદ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું ૧૨ વર્ષની દુગ કુમારી મહંતો, ૧૪ વર્ષની અમ્રિતા મહંતો અને ૮ વર્ષની અનિતાકુમારી મહંતોનું ટૂંકી સારવાર વચ્ચે મોત થયું  સુરત... More

GUJARAT SURAT : ઘોડદોડ રોડ પરથી BSNL કંપનીના 6.62 લાખના કોપર કેબલ વાયરની ચોરી

જુનિયર ટેલીકોમ ઓફીસરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શહેરના ઘોડદોડ રોડ પર એલબી ટર્નિંગ પોઇન્ટ પાસે બીએસએનએલ કંપનીના કામકાજ ચાલી રહ્યું છે. જેથી કંપની દ્વારા કેબલ વાયર નો જથ્થો ટર્નિંગ પોઈન્ટ... More

GUJARAT SURAT : ચોકબજારમાં પિતાએ જ માથામાં કુકર મારી પુત્રીને મોતને ઘાટ ઉતારી

રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યા બાદ ગુસ્સામાં આવેલા પિતાએ હુમલો કર્યો હતો. પોલીસે આરોપી પિતાની અટક કરી છે. સુરત શહેરમાં જંગલરાજ હોય તેવું લાગી રહ્યું છે.એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા... More

GUJARAT SURAT : પાર્લે પોઈન્ટમાં વૃધ્ધનો કેર ટેકર ઘરમાંથી 3.70 લાખનો હાથફેરો કરી પલાયન

રોકડા રૂપિયા sathe દાગીના પણ ચોરી પલાયન પૌત્રએ માત્ર પાંચ દિવસ માટે કેર ટેકર રાખ્યો હતો શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા યુવકે પોતાના દાદાજીની સાર સંભાળ રાખવા માટે પાંચ દિવસ ઘરમાં... More

GUJARAT SURAT : વેપારીના પિતાને મની લોન્ડ્રીંગના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૧.૧૫ કરોડ પડાપ્યા

મુંબઈથી ચાઈના મોકલેલ કુરીયર પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી સાયબર માફિયાઅોએ નિશાન બનાવ્યા    સાયબર માફિયાઅોએ વેપારીને પિતાને  સીબીઆઈ, ઈડી તેમજ... More

GUJARAT SURAT : મામલતદારનો બોગસ દારપણાનો દાખલો કોર્ટમાં રજુ કરનાર જમીનદાર સામે ગુનો નોંધાયો

પ્રોહીબીશનના ગુનાના આરોપીને અોળખતો ન હોવા છતાંયે તેના જામીનદારમાં રહી મામલતદારનો બોગસ દાખલો કોર્ટમાં રજુ કર્યો હતો   પ્રોહીબીશનના ગુનામાંં પકડાયેલા આરોપીને અોળખતા ન હોવા છતાંયે તેના... More

GUJARAT SURAT : પુણામાં જોબવર્કના ખાતામાંથી 3.50 લાખની ચોરી કરી બે કારીગરો પલાયન

પોલીસે વેપારીની ફરિયાદ લઇ બંને નોકર સામે ગુનો નોંધ્યો     રાત્રીના સમયગાળા દરમિયાન ખાતામાં રહેલા કાર્ટૂનમાંથી જરકનના માલની ચોરી કરી    શહેરના સરથાણા વિસ્તારમાં... More

GUJARAT SURAT : સરથાણામાં વ્યાજખોરે 11 લાખના બદલામાં 33.50 લાખ વસૂલી મકાન પણ પચાવી પાડ્યું

વ્યાજખોરે બળજબરીથી દલાલ પાસે મકાનનો વેચાણ દસ્તાવેજ પણ બનાવરાવી લીધો    મકાન ખાલી નહીં કરે તો દલાલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી    શહેરના પુણાગામ વિસ્તારમાં... More

GUJARAT SURAT : હિન્દૂ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સબંધો બાંધી ગર્ભપાત કરાવ્યો

રાંદેરમાં વિધર્મી યુવકનું કારસ્તાન    યુવતીના નામે લોન લઇ બાઈક ખરીદી વિધર્મી દંપતીએ બાઈક પોતાના નામે કરાવવા યુવતીને માર માર્યો    શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી... More

GUJARAT SURAT : પાલના વેપારીની 27 લાખની મર્સીડીઝ કાર મિત્રએ પચાવી પાડતા પોલીસ ફરિયાદ

પાંચ દિવસ માટે કાર જોઈએ છે કહીને લીધા બાદ પાંચ વર્ષથી પરત નહીં આપી છેતરપિંડી કરી    શહેરના ભાઠા પાલ વિસ્તારમાં રહેતા વેપારીએ પોતાની મર્સિડીઝ કાર જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તેના... More

GUJARAT SURAT : પાંડેસરામાં પરિણીતા સાથે 1.20 લાખની છેતરપિંડી

પોલીસે બે અજાણી મહિલાઓ સામે ગુનો નોંધ્યો    બે ઠગબાજ મહિલાઓએ દાગીના ઉતરાવી રૂમાલમાં મૂકી બદલો માર્યો    શહેરના ભીમરાડ વિસ્તારમાં રહેતી આધેડ પરિણીતાને બે ઠગ બાજ... More

GUJARAT SURAT : લીંબાયતમાં કઝીન ભાઈએ જ બહેન પર બળાત્કાર ગુજાર્યો

બહેનના ફોટાના આધારે બ્લેકમેઇલ કરી મળવા હોટલમાં બોલાવી    યુવતીના લગ્ન બીજે નક્કી થઇ જતા સાસરીયાવાળાને ફોટા મોકલી આપી યુવતીને બદનામ કરી    શહેરના લીંબાયત... More

GUJARAT SURAT : ઉધનામાં મોડી રાત્રે કાપડના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી (A fire broke out in a textile factory late at night in Udhana, Surat)

આગમાં કાપડ, યાર્ન, બોબીન સહિતનો માલ બળીને ખાક શહેરમાં છેલ્લા બે -ત્રણ દિવસથી આગ લાગવાના બનાવો સતત બની રહયા છે. દરમિયાન ગત મોડી રાત્રે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા કાપડના કારખાનામાં આગ ભભૂકી ઉઠી... More

GUJARAT SURAT : ઉધનામાં ગૌતમ ટેક્ષટાઈલ માર્કેટમાંથી પિતા-પુત્રનું ૨.૧૮ કરોડમાં ઉઠમણું (Father-son buys 2.18 crores from Gautam Textile Market in Udhana, Surat)

વીવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ લાખાણી પિતા-પુત્રએ દુકાન અને મકાન બંધ કરી રફુચક્કર ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ ફર્મના નામે ખાતુ ધરાવતા અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા... More

GUJARAT SURAT : અડાજણના વેપારીએ ફોરેન મનીમાં રોકાણના ચક્કરમાં ૩૫.૭૫ લાખ ગુમાવ્યા (Adajan trader in Surat loses 35.75 lakhs in foreign currency investment scam)

મુંબઈના સંચાલક સહિત ત્રણ સામે ગુનો દાખલ બે મહિનામાં ૩.૩૯ લાખનું વળતર આપ્યા બાદ અોફિસ અને મોબાઈલ બંધ કરી રફુચક્કર અડાજણ એલ.પી.સવાણી રોડ વિસ્તારમાં એએમએનએસ કંપનીના કર્મચારીએ ફોરેન મનીમાં... More

GUJARAT SURAT : વકફ બોર્ડ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે નામ દાખલ કરવા બોગસ ઠરાવ કરનાર બે સામે ગુનો નોંધાયો (Crime registered against two for filing bogus resolution to enroll names as trustees in Wakf Board organization in Surat)

નુરમોહમદ અહમદમિયા અને મોહમદ શફીમીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ પરિવારના સભ્યોની સહીઅો મેળવી બોગસ ઠરાવ ઉભો કરી વક્ફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજુ કર્યો ગુજરાત રાજય વક્ફ બોર્ડ સંસ્થામાં... More

GUJARAT SURAT : લાલગેટમાં મોડીરાત્રે સામાન્ય બોલાચાલી બાદ યુવકની ઘાતકી હત્યા (A youth was brutally murdered in Surat's Lalgate after a general fight late at night)

પાણીની પાઇપ લાઈન બાબતે બોલાચાલી બાદ મામલો વણસ્યો પોલીસે મ્રુતકના ભાઈની ફરિયાદ લઇ હુમલાખોર સામે ગુનો નોંધ્યો શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ ઘાસતીપુરા જલેબી તુરાશાહ પીરની મસ્જિદ પાસે ગતરોજ... More